કોઈપણ પૂર્વજને ભૂલવું એ સ્ત્રોત વગરની નદી કે જળ વગરના વૃક્ષ સમાન છે
તો શરૂ કરોકુલવૃક્ષ ના વિશે
દરેક વ્યક્તિનું એક ઇતિહાસ હોય છે, જેને યાદ કરવો જોઈએ અને તેનું દસ્તાવેજીકરણ પણ થવું જોઈએ. કુલ વૃક્ષમાં અમે પરિવારના મહત્વ અને સમજીએ છીએ અને તમને તમારું વૃક્ષ બનાવવામાં અને ભૂતકાળ વર્તમાન અને ભવિષ્યને જોડવા માં મદદ કરીએ છીએ. જે પ્રકારે વૃક્ષમાં તેના મૂળિયા થડ અને ડાળીઓને વધવામાં મદદ કરે છે એ જ રીતે આપણા પૂર્વજો આપણા મૂળિયા છે. અને થડ કે જ્યાંથી આપણે આવ્યા છીએ કે જે આપણને જણાવે છે કે આપણે કોણ છીએ આપણા મૂળ જાણવાથી આપણને આપણા પરિવાર ને સમજવા માટે સારી એવી સમજ આપે છે
દરેક પરિવારની એક કહાની વાર્તા કે વાત હોય છે એટલે એક પરિવારનું વંશવૃક્ષ હોવાથી નવી પેઢીને પોતાના પૂર્વજો થી એમની વાતો જાણવા અને પોતાની ઉત્પત્તિને સમજવા માટે પ્રોત્સાહિત કરે છે
પરિવાર આપણા જીવનનો મહત્વ પૂર્ણ ભાગ છે અને કુલવૃક્ષમાં અમે તમારા પરિવારને પેઢીઓ સાથે જોડવા માટે સમર્પિત છીએ
કુલવૃક્ષ ઉપયોગ કરનારાઓ ને એક ફેમિલી ટ્રી - વંશવૃક્ષ નો નમુનો આપે છે જેમાં વંશવૃક્ષ અને બધા ચાર્ટ, દ્રશ્યો, સમયરેખા, નકશો, ઉપકરણો, રેકોડ અને સંકેત કે અનુસંધાનની મદદ અને ઓનલાઇન રેકોર્ડ સુધી પહોંચવામાં મદદ કરે છે.
શરૂ કરોતમારી પહેલા આવેલા લોકોના જીવનની શોધ કરીને તમારાં પરિવારના ઇતિહાસને જીવંત કરો.
શરૂ કરોતમારી આવનારી પેઢી માટે નામ, તિથિ, ફોટા, વિડિયો, જીવની, પારિવારિક કાર્યક્રમ અને વાતચીત વગેરે ભેગું કરો
શરૂ કરોઅમારી પાસે કુલ વૃક્ષ એક અબજ અદ્વિતીય પ્રોફાઈલ - જીવનચરિત્રો છે અને હજુ વધી રહ્યા છે તો તમે પણ જુઓ ખીલ લોકોએ તમારા પૂર્વજો વિશે શું યોગદાન આપ્યું છે
તો શરૂ કરોએક પારિવારિક કુલવૃક્ષ બનાવો અને પરિવાર વિશે વધારે જાણકારી મેળવવા માટે દરેક શાખાના પત્તાઓને અનુસરો નામ, તિથિ, ફોટાઓ અને વાર્તાઓ, વાતો જોડો અને તમારા પરિવારની સાથે શેર કરો
તો શરૂ કરોકુલવૃક્ષ એ તમને તમારા પૂર્વજો સાથે જોડે છે, ભલે તમે ગમે ત્યાં હાવ, તમને જ્યાંથી પણ મળે તમે તમારા પરિવારની વાત, કહાની કે બાબતો ઝડપથી અને સરળતાથી કુલવૃક્ષ એપની સાથે જોડી શકો છો.